નિર્ગમન 21:26 - પવિત્ર બાઈબલ26 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને જો કોઈ માણસ પોતાના ચાકરને આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર મારીને તે ફોડી નાખે, તો તેની આંખની ખાતર તે તેને છોડી દે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને આંખ પર મારીને તેની આંખ ફોડી નાખે તો આંખના મૂલ્ય તરીકે તેને મુક્ત કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં. Viz kapitola |