નિર્ગમન 21:25 - પવિત્ર બાઈબલ25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ રીતે બદલો લેવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 બાળવાને બદલે બાળવું, ધાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો, ભરી આપવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા અને સોળને બદલે સોળ- એ રીતે બદલો વાળવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો. Viz kapitola |