નિર્ગમન 21:23 - પવિત્ર બાઈબલ23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પરંતુ તે સ્ત્રીને જો કંઈ ઈજા થાય તો આ પ્રમાણે સજા કરવી: જીવને બદલે જીવ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ. Viz kapitola |