Online Bible

- Reklamy -




નિર્ગમન 21:21 - પવિત્ર બાઈબલ

21 પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જો તે એક બે દિવસ જીવતું રહે, તો એને શિક્ષા ન થાય; કેમ કે તે તેની પોતાની સંપત છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પણ જો તે એક કે બે દિવસ પછી મૃત્યુ પામે તો તેનો માલિક સજાપાત્ર ન ઠરે. કારણ, તે પોતાની મિલક્ત ગુમાવે એટલી સજા તેના માટે પૂરતી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:21

Následuj nás:

Reklamy


Reklamy