નિર્ગમન 21:20 - પવિત્ર બાઈબલ20 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્કી શિક્ષા થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને લાકડીથી મારે અને તેથી તે સ્થળ પર જ મૃત્યુ પામે તો મારનારને સજા કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને. Viz kapitola |