Online Bible

- Reklamy -




નિર્ગમન 21:18 - પવિત્ર બાઈબલ

18 “અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્‍કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18-19 “ઝઘડો થયો હોય ત્યારે એક માણસ બીજાને પથ્થર અથવા પોતાના મુક્કાથી મારે પરંતુ તે માણસ મરી ન જાય તો મારનાર માણસ સજાપાત્ર ન ઠરે. પણ માણસ ઘાયલ થવાથી તેને પથારીવશ રહેવું પડે, અને પાછળથી તે લાકડીના ટેકે હરીફરી શકે તો મારનાર વ્યક્તિ સમયની નુક્સાની ભરી આપે અને સારવારનો ખર્ચ ભોગવે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:18

Následuj nás:

Reklamy


Reklamy