Online Bible

- Reklamy -




નિર્ગમન 21:16 - પવિત્ર બાઈબલ

16 “જો કોઈ ચોરીછૂપીથી માંનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 “જો કોઈ માણસ બીજાને વેચી નાખવા અથવા પોતાના દાસ તરીકે રાખવા ચોરીછૂપીથી ઉપાડી જાય તો તેવા મનુષ્યહરણ કરનારને મારી નાખવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:16

Následuj nás:

Reklamy


Reklamy