નિર્ગમન 21:15 - પવિત્ર બાઈબલ15 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને માંરે, તો તેને મૃત્યુદંડની સજા કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને જે કોઈ પોતાના પિતા ને કે પોતાની માતાને મારે, તે નક્કી માર્યો જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “જે કોઈ પોતાના પિતાને અથવા માતાને મારે તેને ચોક્કસ મારી નાખવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય. Viz kapitola |