Online Bible

- Reklamy -




નિર્ગમન 21:11 - પવિત્ર બાઈબલ

11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો કરી ન શકે, તો તે મફત એટલે પૈસા ચૂકવ્યા વગર એમને એમ છૂટી થઈ શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જો તે તેની પ્રત્યે એ ત્રણ [ફરજો] અદા ન કરે, તો તે મફત એટલે વિના મૂલ્યે છૂટી જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 જો તે તેના પ્રત્યે આ ફરજો બજાવી ન શકે તો તેણે તેને વિનામૂલ્ય મુક્ત કરવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:11

Následuj nás:

Reklamy


Reklamy