નિર્ગમન 21:10 - પવિત્ર બાઈબલ10 “જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો તે બીજીને રાખે, તો તે તેની ખોરાકીપોષાકી તથા લગ્નહકમાંથી કંઈ ઘટડો ન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જો કોઈ પુરુષ બીજી પત્ની કરે, તો તે તેની પ્રથમ પત્નીને મળવાપાત્ર ખોરાક, વસ્ત્ર તથા પત્ની તરીકેના તેના બીજા હકમાં ઘટાડો કરી શકે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 “જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ. Viz kapitola |