નિર્ગમન 20:25 - પવિત્ર બાઈબલ25 જો તમે માંરા માંટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની ન કરાવશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 જો તમે મારે માટે પથ્થરની વેદી બનાવો તો ઘડેલા પથ્થરની ન બનાવશો. કારણ, પથ્થર પર છીણી વાપરવાથી તમે તે પથ્થરને મારે માટે નિરુપયોગી બનાવો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય. Viz kapitola |