નિર્ગમન 2:9 - પવિત્ર બાઈબલ9 કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.” તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, “આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ.” તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું. Viz kapitola |