Online Bible

- Reklamy -




નિર્ગમન 2:8 - પવિત્ર બાઈબલ

8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 2:8

Následuj nás:

Reklamy


Reklamy