નિર્ગમન 2:20 - પવિત્ર બાઈબલ20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.” Viz kapitola |