નિર્ગમન 2:19 - પવિત્ર બાઈબલ19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ત્યારે તેમણે કહ્યું, “એક ઇજિપ્તીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી. વળી, તેણે અમારે માટે પાણી ખેંચીને ટોળાંને પણ પાયું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.” Viz kapitola |