નિર્ગમન 2:15 - પવિત્ર બાઈબલ15 આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો. એક વખત તે કૂવા પાસે બેઠો હતો Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હવે ફારુને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. પણ મૂસા ફારુનની આગળથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો; અને તે એક કૂવા પાસે બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. Viz kapitola |