નિર્ગમન 19:23 - પવિત્ર બાઈબલ23 એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી; કેમ કે તમે અમને એવી આજ્ઞા આપી હતી, કે પર્વતની ચોગરદમ હદ ઠરાવો, ને તેને પવિત્ર રાખો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 મોશેએ પ્રભુને કહ્યું, “લોકો પર્વત પાસે આવી શકે તેમ નથી. કારણ, તમે અમને પર્વતની ચારે બાજુએ સીમા ઠરાવી તેને પવિત્ર રાખવા આજ્ઞા આપી છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 એટલે મૂસાએ યહોવાહને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ.” Viz kapitola |