નિર્ગમન 18:6 - પવિત્ર બાઈબલ6 તેના સસરા યિથ્રોએ મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તમાંરો સસરો યિથ્રો છું અને તમાંરી પત્ની અને બે પુત્રોને તમાંરી પાસે લાવું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેણે મૂસાને કહ્યું, “હું તારો સસરો યિથ્રો તારી પાસે આવ્યો છું, ને તારી પત્ની તથા તેની સાથે તેના બે દીકરા પણ આવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે પોતાના આગમનની ખબર મોશેને મોકલી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તારો સસરો યિથ્રો અહીં આવ્યો છું અને તારી પત્ની અને બે પુત્રોને તારી પાસે લાવ્યો છું.” Viz kapitola |