Online Bible

- Reklamy -




નિર્ગમન 18:27 - પવિત્ર બાઈબલ

27 ત્યાર બાદ મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી અને પછી યિથ્રો તેના વતનમાં પાછો ફર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને મૂસાએ તેના સસરાને વિદાય કર્યો; અને તે પોતાને દેશ પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 પછી મોશેએ યિથ્રોને વિદાય આપી. યિથ્રો પોતાના દેશમાં પાછો ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.

Viz kapitola kopírovat




નિર્ગમન 18:27

Následuj nás:

Reklamy


Reklamy