નિર્ગમન 18:20 - પવિત્ર બાઈબલ20 અને તારે તો લોકોને દેવના કાનૂનો અને ઉપદેશો અને આ કાયદાઓ ન તોડવા ચેતવવાના છે, શીખવવાના છે. તેઓને જીવનનો સાચો માંર્ગ અને શું કરવું તે જણાવવાનું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તારે તેઓને વિધિઓ તથા નિયમો શીખવવા, તથા જે માર્ગે તેઓએ ચાલવું જોઇએ, ને જે કામ તેઓએ કરવું જોઇએ, તે તેઓને બતાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 વળી, તું તેમને ઈશ્વરની આજ્ઞાઓ શીખવ અને તેમણે કેવી રીતે જીવવું તથા શું કરવું તે પણ તેમને સમજાવ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.” Viz kapitola |