નિર્ગમન 18:17 - પવિત્ર બાઈબલ17 પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે યોગ્ય નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને મૂસાના સસરાએ તેને કહ્યું, “આ તું ઠીક નથી કરતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ત્યારે યિથ્રોએ કહ્યું, “તું આ કંઈ બરાબર કરતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે પધ્ધતિ યોગ્ય નથી. Viz kapitola |