Online Bible

- Reklamy -




નિર્ગમન 18:10 - પવિત્ર બાઈબલ

10 અને યિથ્રોએ કહ્યું, “યહોવાની સ્તુતિ કરો, જેણે ઇસ્રાએલી લોકોને મિસર વાસીઓના અને ફારુનના હાથમાંથી છોડવ્યા છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યિથ્રોએ કહ્યું, “યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મિસરીઓના હાથમાંથી તથા ફારુનના હાથ નીચેથી લોકોનો છુટકારો કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેણે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ; કારણ, તેમણે પોતાના લોકોને ગુલામગીરીમાંથી છોડાવ્યા છે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને યિથ્રોએ કહ્યું, “યહોવાહની સ્તુતિ કરો કે જેમણે ઇઝરાયલી લોકોને મિસરવાસીઓના અને ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.

Viz kapitola kopírovat




નિર્ગમન 18:10

Následuj nás:

Reklamy


Reklamy