નિર્ગમન 17:5 - પવિત્ર બાઈબલ5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારી સાથે ઇઝરાયલના કેટલાક વડીલોને લઈને લોકોની આગળ ચાલ્યો જા; અને જે લાકડી તેં નદી પર મારી હતી તે તારા હાથમાં લેતો જા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પ્રભુએ મોશેને કહ્યું, “તું તારી સાથે ઇઝરાયલના કેટલાક આગેવાનોને લઈને લોકોની આગળ ચાલવા લાગ. નાઇલ નદી પર તેં જે લાકડી મારી હતી તે તારી સાથે લઈ લે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહે મૂસાને કહ્યું, “જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નીલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. Viz kapitola |