નિર્ગમન 17:13 - પવિત્ર બાઈબલ13 યહોશુઆ અને તેના લોકોએ અમાંલેક લોકોને યુધ્ધમાં હરાવી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજ્ય કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા. Viz kapitola |