Online Bible

- Reklamy -




નિર્ગમન 17:11 - પવિત્ર બાઈબલ

11 અને મૂસા જ્યારે પોતાનો હાથ ઊચો કરતો, ત્યારે ઇસ્રાએલના લોકોનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાનો હાથ નીચો કરતો, ત્યારે અમાંલેકીઓનો વિજય થતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને મૂસા પોતાના હાથ ઊંચો કરતો, ત્યારે ઇઝરાયલ જીત પામતો. અને તે પોતાના હાથ નીચો કરતો, ત્યારે અમાલેક જીત પામતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 17:11

Následuj nás:

Reklamy


Reklamy