Online Bible

- Reklamy -




નિર્ગમન 17:10 - પવિત્ર બાઈબલ

10 યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને અમાંલેકીઓ સામે જંગે ચડયો. પછી મૂસા તથા હારુન અને હૂર પર્વતની ટોચ પર પહોંચી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું; અને મૂસા તથા હારુન તથા હૂર પર્વતના શિખર ઉપર ચઢયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 યહોશુઆ મોશેની આજ્ઞા પ્રમાણે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા ગયો. મોશે, આરોન તથા હુર પર્વતના શિખર ઉપર ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.

Viz kapitola kopírovat




નિર્ગમન 17:10

Následuj nás:

Reklamy


Reklamy