નિર્ગમન 16:5 - પવિત્ર બાઈબલ5 રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને છઠ્ઠે દિવસે એમ થશે, કે તેઓ ઘેર જે લાવે તે રાંધે, ને તેઓ રોજ ભેગું કરતા હોય તે કરતાં તે બમણું થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પરંતુ છઠ્ઠે દિવસે તેઓ દરરોજના કરતાં બમણો ખોરાક એકઠો કરીને રાંધી રાખે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 લોકો દરરોજ તે દિવસ પૂરતી જ રોટલીનો સંગ્રહ કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણી રોટલી ભેગી કરે અને પોતાના સ્થળે રાંધે.” Viz kapitola |