Online Bible

- Reklamy -




નિર્ગમન 16:25 - પવિત્ર બાઈબલ

25 અને મૂસાએ કહ્યું, “આજે તો ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાનો દિવસ છે; આજે તમને ખેતરમાં અનાજ નહિ મળે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ; કેમ કે આજે યહોવાનો સાબ્બાથ છે. આજે તે તમને ખેતરમાં મળશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 મોશેએ કહ્યું, “આ ખોરાક આજે ખાઓ. કારણ, આજે પ્રભુને અર્પિત કરેલો ‘સાબ્બાથદિન’ છે અને આજે છાવણીની બહાર તમને ખોરાક મળશે નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:25

Následuj nás:

Reklamy


Reklamy