Online Bible

- Reklamy -




નિર્ગમન 16:24 - પવિત્ર બાઈબલ

24 આથી મૂસાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેમાંથી સવારને માંટે રાખી મૂકયું, તો તેમાં કીડા પડયા નહિને ગંધાઈ પણ ઊઠ્યું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને મૂસાએ આજ્ઞા આપી તેમ તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂક્યું; પણ તે ગંધાઇ ઊઠયું નહિ, તેમ જ તેમાં એક કીડો પણ પડયો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 પછી તેમણે મોશેની આજ્ઞા અનુસાર વધેલો ખોરાક બીજા દિવસ સુધી રાખી મૂક્યો; પરંતુ તે ગંધાઈ ઊઠયો નહિ તેમ જ તેમાં એક પણ કીડો પડયો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:24

Následuj nás:

Reklamy


Reklamy