Online Bible

- Reklamy -




નિર્ગમન 16:22 - પવિત્ર બાઈબલ

22 અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને એમ થયું, કે છઠ્ઠે દિવસે તેઓએ બમણું એટલે માણસ દીઠ બબ્બે ઓમેર અન્‍ન ભેગું કર્યું. અને સમગ્ર સમુદાયના સર્વ અધિકારીઓએ આવીને મૂસાને તે કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 છઠ્ઠે દિવસે તેમણે બમણો, એટલે વ્યક્તિદીઠ ચાર કિલો જેટલો ખોરાક એકઠો કર્યો. સમાજના સર્વ આગેવાનોએ આવીને મોશેને એની જાણ કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અઠવાડિયાનાં છઠ્ઠે દિવસે તેઓએ બમણો એટલે વ્યક્તિ પ્રમાણે બે ઓમેર જેટલો ખોરાક ભેગો કર્યો. પછી સમુદાયના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:22

Následuj nás:

Reklamy


Reklamy