નિર્ગમન 16:20 - પવિત્ર બાઈબલ20 પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પરંતુ તેઓએ મૂસાનું માન્યું નહિ; અને કેટલાકે તેમાંથી કેટલુંક સવાર સુધી રહેવા દીધું, ને તેમાં કીડા પડયા, ને તે ગંધાઈ ઊઠયું; અને મૂસા તેમના પર ગુસ્સે થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પરંતુ કેટલાકે મોશેનું કહેવું સાંભળ્યું નહિ, પણ ખોરાક રાખી મૂક્યો. બીજે દિવસે તેમાં કીડા પડયા અને ખોરાક ગંધાઈ ઊઠયો એટલે મોશે તેમના પર ગુસ્સે થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો. Viz kapitola |