Online Bible

- Reklamy -




નિર્ગમન 16:18 - પવિત્ર બાઈબલ

18 અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેઓએ તેને ઓમેરથી માપ્યું ત્યારે જેણે ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડયું નહિ, ને જેણે થોડું ભેગું કર્યું હતું તેને ખૂટી પડયું નહિ. તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું જ ભેગું કરાયું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પરંતુ જ્યારે તેમણે તે ઓમેરથી માપ્યો, તો જેમણે વધારે ખોરાક એકઠો કર્યો હતો તેમની પાસે વધી પડયો નહિ અને જેમણે ઓછો એકઠો કર્યો તેમની પાસે ખૂટી પડયો નહિ. દરેક પાસે પોતાની જરૂરિયાત જેટલો જ ખોરાક એકઠો થયો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને પછી તેઓએ ઓમેરના માપિયાથી માપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેને વધી પડ્યું નહિ અને જેણે ઓછું ભેગું કર્યુ હતું તેને ખૂટ્યું નહિ. પ્રત્યેક માણસથી પોતાના આહાર પૂરતું જ એકઠું કરાયું હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:18

Následuj nás:

Reklamy


Reklamy