Online Bible

- Reklamy -




નિર્ગમન 16:17 - પવિત્ર બાઈબલ

17 અને ઇસ્રાએલના લોકોએ એ પ્રમાંણે કર્યું, કેટલાકે વધુ તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કરીને કેટલાકે વધારે ને કેટલાકે ઓછું એકઠું કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું. કેટલાકે વધારે તો કેટલાકે ઓછો ખોરાક એકઠો કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:17

Následuj nás:

Reklamy


Reklamy