નિર્ગમન 16:16 - પવિત્ર બાઈબલ16 યહોવાની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાનાથી ખાઈ શકાય તેટલું ભેગું કરી લો, માંથાદીઠ બે પાયા પ્રમાંણે તમાંરા તંબુમાં રહેનારા માંણસોના પ્રમાંણે લઈ લો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 [એ વિષે] જે આજ્ઞા યહોવાએ આપી છે તે એ છે કે, તમ પ્રત્યેક માણસ પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરો. તમારે તમારા [કુટુંબનાં] માણસની સંખ્યા પ્રમાણે, એટલે પ્રત્યેક માણસે પોતાના તંબુમાં રહેનારાઓને માટે માથાદીઠ એક ઓમેરભર લેવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુએ આજ્ઞા આપી છે કે તમારે સૌએ તમારા તંબુમાં રહેનાર તમારા ઘરકુટુંબની જરૂરિયાતના પ્રમાણમાં સભ્યદીઠ એક ઓમેરભર એટલે લગભગ બે કિલો જેટલું એકઠું કરવું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલું ભેગું કરી લો. તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તમારા તંબુમાં રહેનારા માટે વ્યક્તિ દીઠ એક ઓમેર જેટલું તે લેવું.’ Viz kapitola |