નિર્ગમન 16:14 - પવિત્ર બાઈબલ14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના પડ જેવું બારીક નાનો ગોળ પદાર્થ રણની સપાટી પર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને ઝાકળ ઊડી ગયા પછી, જુઓ, જમીન પર હિમ જેવો બારીક નાનો ગોળ પદાર્થ અરણ્યની સપાટી પર [પડેલો] હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અને જ્યારે ઝાકળ ઊડી ગયું ત્યારે રણપ્રદેશમાં જમીનની સપાટી પર હિમ જેવો બારીક, નાનો ગોળ પદાર્થ પડેલો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના જેવો બારીક નાનો પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો. Viz kapitola |