Online Bible

- Reklamy -




નિર્ગમન 16:13 - પવિત્ર બાઈબલ

13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને સાંજે એમ થયું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 સાંજના સમયે લાવરીઓનાં મોટાં ટોળાં આવ્યાં, અને તેમણે આખી છાવણી ઢાંકી દીધી. વળી, સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:13

Následuj nás:

Reklamy


Reklamy