Online Bible

- Reklamy -




નિર્ગમન 15:27 - પવિત્ર બાઈબલ

27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેઓ એલીમ આગળ આવ્યા, ને ત્યાં પાણીના બાર ઝરા તથા સિત્તેર ખજૂરીઓ હતાં. અને ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 પછી તેઓ એલીમમાં આવ્યા; ત્યાં બાર ઝરણાં અને સિત્તેર ખજૂરીઓ હતાં. ત્યાં પાણીની નજીક તેમણે મુકામ કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી.

Viz kapitola kopírovat




નિર્ગમન 15:27

Následuj nás:

Reklamy


Reklamy