Online Bible

- Reklamy -




નિર્ગમન 14:7 - પવિત્ર બાઈબલ

7 ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે ચૂંટી કાઢેલા છસો રથ અને મિસરના [બીજા] સર્વ રથો, તથા તે બધાના ઉપર સરદારો લીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેણે પસંદ કરેલા 600 રથ તેમ જ પોતાના અન્ય સર્વ રથ અને અધિકારીઓને સાથે લીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા.

Viz kapitola kopírovat




નિર્ગમન 14:7

Následuj nás:

Reklamy


Reklamy