નિર્ગમન 14:23 - પવિત્ર બાઈબલ23 અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મિસરીઓએ તેમનો પીછો પકડયો, ને ફારુનના સર્વ ઘોડા, તેના રથો તથા તેના ઘોડે સવારો સહિત તેમની પાછળ સમુદ્રની મધ્યે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પણ ઇજિપ્તીઓ તેમની પાછળ પડયા અને ફેરોના સર્વ ઘોડા, તેના રથો તથા તેના સવારો તેમની પાછળ પાછળ સમુદ્ર મધ્યે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. Viz kapitola |