Online Bible

- Reklamy -




નિર્ગમન 14:15 - પવિત્ર બાઈબલ

15 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલીઓને કહે કે, તેઓ આગળ ચાલે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ મોશેને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલી લોકોને આગળ વધવાનો આદેશ આપ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે.

Viz kapitola kopírovat




નિર્ગમન 14:15

Následuj nás:

Reklamy


Reklamy