Online Bible

- Reklamy -




નિર્ગમન 13:13 - પવિત્ર બાઈબલ

13 પ્રત્યેક ગધેડાંનું પ્રથમ બચ્ચુ તેની જગ્યામાં એક હલવાન અર્પણ કરીને, યહોવા પાસેથી પાછું મેળવી શકાય છે. તમે લોકો જો ન છોડાવો તો તમાંરે તેની ડોકી ભાંગી નાખવી. તે ભોગ બનશે. તમાંરે પ્રત્યેક પ્રથમ જન્મેલો નર સંતાન દેવ પાસેથી પાછો ખરીદવાનો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ગધેડાના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે એક હલવાન આપીને છોડાવવું; અને જો તેને છોડાવવાની તારી મરજી ન હોય, તો તેની ગરદન ભાંગી નાખવી; અને તારા પુત્રો મધ્યે સઘળા પ્રથમજનિત મનુષ્યોને તારે મૂલ્ય આપીને છોડાવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પરંતુ પ્રથમજનિત ગધેડાની અવેજીમાં ઘેટાનું સમર્પણ કરવું; એમ ગધેડાને છોડાવી લેવો. પરંતુ જો તમે તેને છોડાવવા માગતા ન હો તો તેની ગરદન ભાંગી નાખવી. તમારે તમારા પ્રથમજનિત પુત્રોને પણ મૂલ્ય આપીને છોડાવી લેવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”

Viz kapitola kopírovat




નિર્ગમન 13:13

Následuj nás:

Reklamy


Reklamy