નિર્ગમન 13:11 - પવિત્ર બાઈબલ11 “યહોવા તમને અને તમાંરા વડવાઓને વચન આપ્યા પ્રમાંણે તમને કનાનીઓના દેશમાં લઈ જશે અને દેવ તે દેશ તમને તમાંરા પિતૃઓને આપેલ વચન મુજબ આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહોવાએ તારી આગળ તથા તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે, ને તને તે આપે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 “પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તે તમને કનાનીઓના દેશમાં લાવે અને તે દેશ તમને આપે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે, Viz kapitola |