Online Bible

- Reklamy -




નિર્ગમન 12:45 - પવિત્ર બાઈબલ

45 કોઈ પરદેશી બહારથી આવીને તમાંરા દેશમાં વસ્યો હોય અથવા કોઈ માંણસ પગારથી કામ કરતો હોય તો તે માંણસ કે મજૂર પણ એ ખાઈ શકે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

45 કોઈ પ્રવાસી અથવા પગારદાર નોકર તેમાંથી ખાય નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પરંતુ પરદેશમાંથી આવીને અહીં વસેલો કોઈ માણસ, પગારીદાર નોકર અથવા મજૂર તે ખાઈ શકે નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 12:45

Následuj nás:

Reklamy


Reklamy