નિર્ગમન 12:44 - પવિત્ર બાઈબલ44 પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા આપીને ચાકર ખરીદશે અને જો તેની સુન્નત કરશે તો તે ચાકર તેમાંથી ખાઈ શકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 પણ મૂલ્ય આપીને ખરીદેલો ગુલામ સુન્નત કરાવ્યા બાદ તેમાંથી ખાઈ શકે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે.” Viz kapitola |