નિર્ગમન 12:42 - પવિત્ર બાઈબલ42 તે આ એક બહુ જ ખાસ રાતે લોકોએ યાદ રાખવું કે દેવે શું કર્યું હતું. ઇસ્રાએલનાં સર્વ લોકો તે રાતને હમેશા યાદ રાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 મિસર દેશમાંથી યહોવા તેમને કાઢી લાવ્યા તે કારણથી તે રાત તેમના માનાર્થે જાગરણની રાત તરીકે સારી રીતતે ઊજવવાની છે. સર્વ ઇઝરાયલીઓને માટે તે રાત યહોવાના માનાર્થે જાગરણની રાત તરીકે વંશપરંપરા ઊજવવાની છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 પ્રભુ તેમને જે રાત્રે ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા તે રાત્રે તે સજાગ હતા, તેથી સર્વ ઇઝરાયલીઓએ તે રાત પ્રભુના માનાર્થે જાગરણની રાત તરીકે ઊજવવાની છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે.” Viz kapitola |