Online Bible

- Reklamy -




નિર્ગમન 12:25 - પવિત્ર બાઈબલ

25 અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે, તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 5ોતાના વચન પ્રમાણે પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે જાઓ, ત્યારે તમારે આ વિધિ પાળવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.

Viz kapitola kopírovat




નિર્ગમન 12:25

Následuj nás:

Reklamy


Reklamy