નિર્ગમન 12:18 - પવિત્ર બાઈબલ18 પ્રથમ મહિનાના ચૌદમાં દિવસની સાંજથી માંડીને તે માંસના એકવીસમાં દિવસની સાંજ સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. Viz kapitola |