Online Bible

- Reklamy -




નિર્ગમન 10:24 - પવિત્ર બાઈબલ

24 ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને ફારુને મૂસાને બોલાવીને કહ્યું, “તમે જાઓ, યહોવાની સેવા કરો. માત્ર તમારાં ઘેટાંબકરાં તથા તમારાં ઢોરઢાંક અહીં રહેવા દો. તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 ત્યારે ફેરોએ મોશેને બોલાવીને કહ્યું, “તમે જઈને પ્રભુની સેવાભક્તિ કરો; તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક અહીં રહેવા દો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ફારુને ફરીથી મૂસાને બોલાવ્યો અને કહ્યું, “તમે લોકો જાઓ, યહોવાહનું ભજન કરો. તમે તમારી સાથે તમારાં બાળકોને પણ લઈ જઈ શકો છો. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને અહીં રહેવા દેજો.”

Viz kapitola kopírovat




નિર્ગમન 10:24

Následuj nás:

Reklamy


Reklamy