નિર્ગમન 10:18 - પવિત્ર બાઈબલ18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ફારુનની પાસેથી બહાર જઈને મૂસાએ યહોવાને વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેથી મોશેએ ફેરો પાસેથી બહાર જઈને પ્રભુને વિનંતી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો. અને તેણે યહોવાહને પ્રાર્થના કરી. Viz kapitola |