નિર્ગમન 10:16 - પવિત્ર બાઈબલ16 ફારુને મૂસા અને હારુનને વહેલા બોલાવડાવ્યા, અને તેણે કહ્યું, “મેં તમાંરા દેવ અને તમાંરી વિરુધ્ધ પાપ કર્યુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે ફારુને મૂસા તથા હારુનને ઉતાવળે બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ત્યારે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને તેમને કહ્યું, “મેં તમારા ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી ફારુને ઉતાવળ કરીને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર પ્રભુ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. Viz kapitola |